વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 મે પાન ૬
  • યુસફે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુસફે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • ‘શું હું ઈશ્વર છું?’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • તેમણે રક્ષણ કર્યું, ભરણપોષણ કર્યું, જવાબદારી નિભાવી
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • યહોવા ક્યારેય યૂસફને ભૂલ્યા નહિ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • એક ગુલામ, જેણે ઈશ્વરની વાત માની
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 મે પાન ૬
યુસફ રડી રહ્યા છે અને પાછળ તેમના ભાઈઓ ઊભા છે.

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૪૨-૪૩

યુસફે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો

૪૨:૫-૭, ૧૪-૧૭, ૨૧, ૨૨

જ્યારે યુસફ તેમના ભાઈઓને મળ્યા, ત્યારે તેમને કેવું લાગ્યું? તેમનું દિલ ભરાય આવ્યું હશે. શું તેમણે ભાઈઓને પોતાની ઓળખ આપી? શું તે ભાઈઓને ભેટી પડ્યા કે બદલો લીધો? યુસફ લાગણીઓના વહેણમાં તણાઈ ગયા નહિ. જો તમારા કુટુંબના સભ્યો કે પછી બીજાઓ તમારી સાથે અન્યાય કરે તો તમે શું કરશો? બની શકે કે એવા સમયે આપણે આવેશમાં આવીને ખોટો નિર્ણય લઈએ. પણ યુસફના દાખલામાંથી શીખવા મળે છે કે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો જોઈએ. એટલું જ નહિ, ઉતાવળે કોઈ પગલું ન ભરવું જોઈએ.

અઘરા સંજોગો આવે ત્યારે કઈ રીતે તમે યુસફના પગલે ચાલી શકો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો