મે ૨૫-૩૧
ઉત્પત્તિ ૪૨-૪૩
ગીત ૨૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યુસફે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો”: (૧૦ મિ.)
ઉત ૪૨:૫-૭—યુસફે પોતાના ભાઈઓને જોયા ત્યારે તેમણે મન શાંત રાખ્યું (w૧૫ ૭/૧ ૧૩ ¶૪; ૧૪ ¶૧)
ઉત ૪૨:૧૪-૧૭—યુસફે પોતાના ભાઈઓની કસોટી કરી (w૧૫ ૭/૧ ૧૪ ¶૨)
ઉત ૪૨:૨૧, ૨૨—યુસફના ભાઈઓએ પસ્તાવો કર્યો (it-૨-E ૧૦૮ ¶૪)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
ઉત ૪૨:૨૨, ૩૭—રૂબેને કયા સારા ગુણો બતાવ્યા? (it-૨-E ૭૯૫)
ઉત ૪૩:૩૨—શા માટે હિબ્રૂ લોકો સાથે જમવાને મિસરીઓ પાપ ગણતા હતા? (w૦૪ ૧/૧૫ ૨૯ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૪૨:૧-૨૦ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો પછી આ સવાલો પૂછો: ભાઈએ કઈ રીતે કલમ બતાવી? શા માટે અને કઈ રીતે ભાઈએ બાઇબલ શીખવે છે પુસ્તક બતાવ્યું?
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૫)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) lv ૩૮-૩૯ ¶૧૮ (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“બધી માહિતી મેળવો”: (૧૫ મિ.) ચર્ચા. બાઇબલ વાંચનને મજેદાર બનાવીએ—ઝલક વીડિયો બતાવો. બધાને આખો વીડિયો જોવા ઉત્તેજન આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૦૫
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૫૪ અને પ્રાર્થના