વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 મે પાન ૮
  • યુસફ જેવા બનીએ—વ્યભિચારથી દૂર ભાગીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુસફ જેવા બનીએ—વ્યભિચારથી દૂર ભાગીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • જાતીય સંબંધ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ઈશ્વરને માર્ગે ચાલીશું તો સુખી થઈશું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • “વ્યભિચારથી નાસો”
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • આપણે શાનાથી નાસવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 મે પાન ૮
પોટીફારની પત્ની યુસફનું વસ્ત્ર ખેંચે છે ત્યારે યુસફ ત્યાંથી ભાગી જાય છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યુસફ જેવા બનીએ—વ્યભિચારથી દૂર ભાગીએ

આપણી સામે વ્યભિચાર જેવા ખરાબ કામ કરવાની લાલચ આવે તો, યુસફના દાખલાને યાદ રાખીએ. તેમના શેઠની પત્ની દરરોજ તેમને લલચાવતી, પણ તે સાફ ના પાડતા. (ઉત ૩૯:૭-૧૦) તે કહેતા, ‘એવું ખરાબ કામ કરીને, હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?’ એનાથી ખબર પડે છે કે તેમણે યહોવાની આ વાત પર મનન કર્યું હતું: પતિ-પત્ની એકબીજાને વફાદાર રહે એ યહોવાની નજરે મહત્ત્વનું છે. એટલે જ્યારે તેમના પર વ્યભિચાર કરવાનું દબાણ આવ્યું, ત્યારે તે શેઠની પત્નીની વાતોમાં આવી ગયા નહિ. તે કમજોર પડ્યા નહિ, પણ પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા અને ત્યાંથી ભાગી ગયા.—ઉત ૩૯:૧૨; ૧કો ૬:૧૮.

વ્યભિચારથી દૂર ભાગીએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • મીકયોન્ગ સ્કૂલના હૉલમાં જીન સાથે વાત કરી રહી છે.

    જીન સામે કેવા સંજોગો આવ્યા?

  • મીકયોન્ગે મદદ માંગી ત્યારે જીન તેની સામે જોઈને વિચારી રહ્યો છે.

    મીકયોન્ગે ગણિતનું હોમવર્ક કરવા જીન પાસે મદદ માંગી ત્યારે તે કેવો વિચાર કરે છે?

  • મીકયોન્ગે મદદ માંગી ત્યારે જીનને કેવું લાગ્યું?

  • જીન પોતાના મામા જોડે વાત કરી રહ્યો છે, જે વડીલ છે.

    જીનને કઈ રીતે મદદ મળી?

  • મીકયોન્ગે ફોન પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ત્યારે જીને નકારી દીધી.

    વ્યભિચારથી દૂર ભાગવા જીને શું કર્યું?

  • આ વીડિયોમાંથી તમને શું શીખવા મળ્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો