વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 મે પાન ૫
  • મે ૧૮-૨૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૧૮-૨૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 મે પાન ૫

મે ૧૮-૨૪

ઉત્પત્તિ ૪૦-૪૧

  • ગીત ૪૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા યુસફને છોડાવે છે”: (૧૦ મિ.)

    • ઉત ૪૧:૯-૧૩—ફારૂનને યુસફ વિશે ખબર પડે છે (w૧૫-E ૨/૧ ૧૪ ¶૪-૫)

    • ઉત ૪૧:૧૬, ૨૯-૩૨—યહોવાએ યુસફને મદદ કરી એટલે તે ફારૂનને સપનાનો અર્થ કહી શક્યા (w૧૫-E ૨/૧ ૧૪-૧૫)

    • ઉત ૪૧:૩૮-૪૦—ફારૂન પછી સૌથી વધારે સત્તા યુસફ પાસે હતી (w૧૫-E ૨/૧ ૧૫ ¶૩)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૪૧:૧૪—ફારૂનને મળવા જતા પહેલાં યુસફે શા માટે દાઢી કરી? (w૧૫-E ૧૧/૧ ૯ ¶૧-૩)

    • ઉત ૪૧:૩૩—યુસફે જે રીતે ફારૂન સાથે વાત કરી એનાથી આપણને શું શીખવા મળે છે? (w૦૯ ૧૧/૧ ૩૦ ¶૧૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૪૦:૧-૨૩ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો પછી આ સવાલો પૂછો: શા પરથી કહી શકાય કે પતિ-પત્નીએ સાથે મળીને ફરી મુલાકાતની તૈયારી કરી હતી? ભાઈએ કઈ રીતે કલમ સમજાવી?

  • ફરી મુલાકાત ૧: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૧)

  • ફરી મુલાકાત ૧: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાના સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૪

  • યુસફ જેવા બનીએ—કોઈ ખરાબ વર્તન કરે ત્યારે: (૬ મિ.) આ વીડિયો બતાવીને શરૂઆત કરો: યહોવાના દોસ્ત બનો—કોઈ ખરાબ વર્તન કરે ત્યારે. પછી બાળકોને સ્ટેજ પર બોલાવો અને પૂછો: રોહન અને અવની સાથે કયું ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું? તેઓને યુસફના દાખલામાંથી શું શીખવા મળ્યું હશે?

  • મંડળની જરૂરિયાતો: (૯ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૦૩, ૧૦૪

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો