વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 મે પાન ૪
  • યહોવાએ યુસફનો સાથ કદી ન છોડ્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાએ યુસફનો સાથ કદી ન છોડ્યો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • યહોવાનો હાથ અપાવે સફળતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • યહોવા યુસફને છોડાવે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • તેમણે લાલચનો સામનો કર્યો
    હિંમતથી ઈશ્વર સાથે ચાલીએ
  • તમારા દુઃખોથી હિંમત ન હારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 મે પાન ૪
યુસફ ઇજિપ્તની કેદમાં છે.

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૮-૩૯

યહોવાએ યુસફનો સાથ કદી ન છોડ્યો

૩૯:૧, ૧૨-૧૪, ૨૦-૨૩

યુસફે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. પણ ‘તે જે કંઈ કરતા’ એમાં યહોવા તેમને સફળ કરતા. તેમણે ‘કેદખાનાના અધિકારીની દૃષ્ટિમાં કૃપા મેળવી હતી.’ (ઉત ૩૯:૨, ૩, ૨૧-૨૩) યુસફના અનુભવથી આપણને શું શીખવા મળે છે?

  • આપણા પર મુશ્કેલીઓ આવે તો એનો અર્થ એ નથી કે યહોવા આપણાથી નારાજ છે.—ગી ૩૪:૧૯

  • યહોવાએ આપણા માટે જે કર્યું, એનો વિચાર કરવો જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ.—ફિલિ ૪:૬, ૭

  • યહોવા આપણને નિભાવી રાખશે એવો ભરોસો રાખવો જોઈએ.—ગી ૫૫:૨૨

ચિત્રો: ૧. એક ભાઈ જેલમાં છે, તેમના કુટુંબે લખેલો પત્ર વાંચી રહ્યા છે. ૨. એક ભાઈ હૉસ્પિટલમાં પથારીવશ છે.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો