વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ જુલાઈ પાન ૨
  • જૂનો સ્વભાવ ઉતારી નાખો અને નવો સ્વભાવ પહેરી લો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂનો સ્વભાવ ઉતારી નાખો અને નવો સ્વભાવ પહેરી લો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • તમે “જૂના સ્વભાવને” ઉતારી શકો છો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • બાપ્તિસ્મા પછી પણ “નવો સ્વભાવ” પહેરી રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • નવો સ્વભાવ પહેરી લો—કાયમ માટે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • જૂના સ્વભાવને ઉતારી નાખો—કાયમ માટે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ જુલાઈ પાન ૨

બાઇબલમાં રહેલો ખજાનો | કોલોસીઓ ૧-૪

જૂનો સ્વભાવ ઉતારી નાખો અને નવો સ્વભાવ પહેરી લો

૩:૫-૧૪

એક બહેન ડ્રૉ ક્લોઝ ટુ જેહોવાહ પુસ્તક અને બાઇબલ વાંચીને એના પર વિચાર કરે છે

યહોવાના ભક્ત બનવા શું તમારે મોટા મોટા ફેરફારો કરવા પડ્યા હતા? એ માટે તમે જે મહેનત કરી હતી એનાથી યહોવા જરૂર ખુશ થયા હશે. (હઝ ૩૩:૧૧) પણ બની શકે કે જૂના સ્વભાવનો રંગ પાછો આવવા લાગે. એની સામે આપણે સખત લડતા રહેવું જોઈએ. નવો સ્વભાવ કેળવવામાં પાછા ન પડીએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ. નીચેના સવાલો તપાસો અને જુઓ કે તમારે કયાં પાસાઓમાં સુધારો કરવાની જરૂર છે:

  • કોઈએ મને દુઃખ પહોંચાડ્યું હોવાથી, શું તેમના પ્રત્યે ખાર રાખું છું?

  • હું ઉતાવળમાં હોઉં કે થાકી ગયો હોઉં ત્યારે, શું ધીરજ ખોઈ બેસું છું?

  • કોઈ ગંદો વિચાર આવે તો, શું એને તરત જ મનમાંથી કાઢી નાખું છું?

  • શું બીજી જાતિ કે બીજા દેશના લોકો વિશે ખરાબ વિચારું છું?

  • શું હાલમાં કોઈને એલફેલ બોલી ગયો છું કે કોઈના પર ગુસ્સે થયો છું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો