વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ જુલાઈ પાન ૨
  • જુલાઈ ૧-૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૧-૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ જુલાઈ પાન ૨

જુલાઈ ૧-૭

કોલોસીઓ ૧-૪

  • ગીત ૩૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “જૂનો સ્વભાવ ઉતારી નાખો અને નવો સ્વભાવ પહેરી લો”: (૧૦ મિ.)

    • [કોલોસીઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • કોલો ૩:૫-૯—‘જૂનો સ્વભાવ ઉતારી નાખો’ (w૧૧ ૩/૧ ૧૬ ¶૧૨-૧૩)

    • કોલો ૩:૧૦-૧૪—“નવો સ્વભાવ પહેરી લો” (w૧૩ ૯/૧૫ ૨૧ ¶૧૮-૧૯)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • કોલો ૧:૧૩, ૧૪—ઈશ્વરના ‘વહાલા દીકરાનું રાજ્ય’ શું છે? (it-૨-E ૧૬૯ ¶૩-૫)

    • કોલો ૨:૮—“દુનિયાનાં પાયારૂપી ધોરણો” શું છે? (w૦૮ ૮/૧ ૩૨ ¶૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) કોલો ૧:૧-૨૦ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • વાંચવાની અને શીખવવાની કળા:: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: સાચી અને ખાતરી કરાવે એવી માહિતી. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ સાતની ચર્ચા કરો.

  • ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૦૪ ૫/૧ ૧૯-૨૦ ¶૩-૭—વિષય: અમુક ખ્રિસ્તીઓ કઈ રીતે પાઊલને ‘હિંમત આપનારા’ બન્યા? (કોલો ૪:૧૧, ફુટનોટ) (th અભ્યાસ ૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૫

  • ૨૦૧૮ શિક્ષણ સમિતિનો અહેવાલ: (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલોની ચર્ચા કરો: ટ્રાવેલિંગ કઈ રીતે શરૂઆતથી જ આપણા સંગઠનની પ્રવૃત્તિઓનો મહત્ત્વનો ભાગ છે? આપણા દાનો સાચવીને વાપરવા મુખ્યમથકમાં ટ્રાવેલ ડિપાર્ટમેન્ટ શું કરે છે? સંગઠનનો ટ્રાવેલ પાછળ થતો ખર્ચ ઘટાડવા ભાઈ-બહેનો શું કરી શકે? જે ભાઈ-બહેનો ૨૦૧૯ના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જવાનાં છે, તેઓને મુખ્યમથક ટ્રાવેલ ડિપાર્ટમેન્ટ કઈ રીતે મદદ કરે છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫૮

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો