વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ એપ્રિલ પાન ૬
  • ‘ઈશ્વર બધાના રાજાધિરાજ થશે’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘ઈશ્વર બધાના રાજાધિરાજ થશે’
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • યહોવા હંમેશાં પોતાનાં વચનો પ્રમાણે કરે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • ૧હજાર વર્ષ માટે શાંતિ, હંમેશ માટે શાંતિ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • “તમે પવિત્ર થાઓ”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • ‘હું ફારૂનના કેવા હાલ કરીશ એ તું જોશે’
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ એપ્રિલ પાન ૬

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કોરીંથીઓ ૧૪-૧૬

‘ઈશ્વર બધાના રાજાધિરાજ થશે’

૧૫:૨૪-૨૮

જેઓ યહોવાને વફાદાર રહેશે તેઓ માટે અદ્‍ભુત ભાવિ રહેલું છે. બીજાઓને આપણી આશા વિશે ઉત્સાહથી અને ખુશીથી જણાવીએ છીએ ત્યારે, એ આશામાં આપણો ભરોસો વધે છે. પ્રેરિત પાઊલે ઈસુના હજાર વર્ષના રાજ વિશે જણાવ્યું હતું. તેમણે ભાઈ-બહેનોને એવી કલ્પના કરવાનું ઉત્તેજન આપ્યું હતું કે એ હજાર વર્ષને અંતે ‘યહોવા બધાના રાજાધિરાજ થશે’ ત્યારે માહોલ કેવો હશે.

મહાન વિપત્તિમાં સ્વર્ગદૂતો યહોવાના ભક્તોનું રક્ષણ કરે છે; નવી દુનિયામાં ઈશ્વરભક્તો; ઈસુ પોતાનો મુગટ ઉતારીને તેમનું રાજ્ય યહોવા ઈશ્વરને પાછું સોંપી દે છે

જે આશીર્વાદો મળવાના છે એમાંથી તમને સૌથી વધારે કયો ગમે છે? શા માટે?

તમને કેમ ખાતરી છે કે ઈશ્વરે આપેલાં વચનો પૂરાં થશે જ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો