વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ એપ્રિલ પાન ૬
  • એપ્રિલ ૨૨-૨૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૨૨-૨૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ એપ્રિલ પાન ૬

એપ્રિલ ૨૨-૨૮

૧ કોરીંથીઓ ૧૪-૧૬

  • ગીત ૧૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ‘ઈશ્વર બધાના રાજાધિરાજ થશે’: (૧૦ મિ.)

    • ૧કો ૧૫:૨૪, ૨૫—મસીહી રાજ્ય ઈશ્વરના સર્વ દુશ્મનોને મિટાવી દેશે (w૯૮ ૭/૧ ૨૧ ¶૧૦)

    • ૧કો ૧૫:૨૬—મરણનું નામનિશાન મિટાવી દેવામાં આવશે (kr-E ૨૩૭ ¶૨૧)

    • ૧કો ૧૫:૨૭, ૨૮—ઈસુ તેમનું રાજ્ય પાછું યહોવાને સોંપી દેશે (w૧૨ ૯/૧ ૧૭ ¶૧૭)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ૧કો ૧૪:૩૪, ૩૫—શું પ્રેરિત પાઊલે સ્ત્રીઓને બોલવાની મના કરી હતી? (w૧૨ ૯/૧ ૯, બૉક્સ)

    • ૧કો ૧૫:૫૩—અવિનાશીપણું અને અમરપણું શાને બતાવે છે? (w૦૯ ૨/૧ ૩૦ ¶૬; w૯૮ ૭/૧ ૨૦ ¶૭)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧કો ૧૪:૨૦-૪૦ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૩)

  • ફરી મુલાકાત ૧: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગથી શરૂઆત કરો. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૭

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૮

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો