વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ એપ્રિલ પાન ૭
  • એપ્રિલ ૨૯–મે ૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૨૯–મે ૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ એપ્રિલ પાન ૭

એપ્રિલ ૨૯–મે ૫

૨ કોરીંથીઓ ૧-૩

  • ગીત ૩૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા—‘દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર’”: (૧૦ મિ.)

    • [બીજો કોરીંથીઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • ૨કો ૧:૩—યહોવા ‘દયાળુ પિતા છે અને દરેક પ્રકારનો દિલાસો આપે છે’ (w૧૭.૦૭ ૧૩ ¶૪)

    • ૨કો ૧:૪—યહોવા પાસેથી મળતા દિલાસા દ્વારા આપણે બીજાઓને દિલાસો આપીએ છીએ (w૧૭.૦૭ ૧૫ ¶૧૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ૨કો ૧:૨૨—દરેક અભિષિક્તને ઈશ્વર તરફથી મળતી “સાબિતી” અને “મહોર” શું છે? (w૧૬.૦૪ ૩૨)

    • ૨કો ૨:૧૪-૧૬—“વિજયકૂચમાં દોરી જાય છે” એમ કહીને પ્રેરિત પાઊલ શાનો ઉલ્લેખ કરતા હતા? (w૧૦-E ૮/૧ ૨૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૨કો ૩:૧-૧૮ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૪૮ ¶૩-૪ (th અભ્યાસ ૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૦

  • “યહોવાનું શિક્ષણ મેળવવા પાછળ લાગુ રહીએ”: (૧૫ મિ.) ચર્ચા. યહોવાનું શિક્ષણ, ખુશીઓથી ભરી દે જીવન વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો