વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ એપ્રિલ પાન ૩
  • એપ્રિલ ૮-૧૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૮-૧૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ એપ્રિલ પાન ૩

એપ્રિલ ૮-૧૪

૧ કોરીંથીઓ ૧૦-૧૩

  • ગીત ૫૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા ભરોસાપાત્ર છે”: (૧૦ મિ.)

    • ૧કો ૧૦:૧૩—આપણા પર જે કસોટીઓ આવે છે, એ યહોવા નક્કી કરતા નથી (w૧૭.૦૨ ૨૯-૩૦)

    • ૧કો ૧૦:૧૩—આપણા પર જે કસોટીઓ આવે છે, “એવી બધા મનુષ્યો પર પણ આવે છે”

    • ૧કો ૧૦:૧૩—યહોવા પર ભરોસો રાખીશું તો, તે કોઈ પણ કસોટી સહન કરવા મદદ કરશે

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ૧કો ૧૦:૮—આ કલમ જણાવે છે કે ઇઝરાયેલીઓએ વ્યભિચાર કર્યો ત્યારે એક દિવસમાં ૨૩,૦૦૦ માર્યા ગયા. જ્યારે કે ગણના ૨૫:૯ પ્રમાણે ૨૪,૦૦૦ માર્યા ગયા. આવો ફરક કેમ? (w૦૪ ૪/૧ ૨૯)

    • ૧કો ૧૧:૫, ૬, ૧૦—પ્રકાશક ભાઈની હાજરીમાં કોઈ બહેન બાઇબલ અભ્યાસ ચલાવે તો, શું એ બહેને માથે ઓઢવું જોઈએ? (w૧૫ ૨/૧૫ ૩૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧કો ૧૦:૧-૧૭ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૩)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૬

  • ‘બધા અવયવો મહત્ત્વના છે’ (૧કો ૧૨:૨૨): (૧૦ મિ.) વીડિયો બતાવો.

  • “સ્મરણપ્રસંગ માટે કેવી તૈયારી કરશો?”: (૫ મિ.) ટૉક. દરેકને ઉત્તેજન આપો કે આ વર્ષે માર્ચથી મે મહિના દરમિયાન સ્મરણપ્રસંગ પર વિચાર કરે અને એનું મહત્ત્વ સમજે. આમ કરીશું તો યહોવા અને ઈસુએ આપણા માટે જે પ્રેમ બતાવ્યો એની કદર વધશે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૭

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો