વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ એપ્રિલ પાન ૩
  • યહોવા ભરોસાપાત્ર છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા ભરોસાપાત્ર છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • બાઇબલમાંથી સમજણ
    બાઇબલમાંથી સમજણ
  • યહોવાને વફાદાર રહેવાથી આશીર્વાદો મળે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • પવિત્ર શક્તિથી આપણને કેવી મદદ મળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ એપ્રિલ પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કોરીંથીઓ ૧૦-૧૩

યહોવા ભરોસાપાત્ર છે

૧૦:૧૩

એક બહેન આવી પડેલી કસોટીનો વિચાર કરે છે, એના વિશે પ્રાર્થના કરે છે, પછી એક બહેન સાથે પ્રચારમાં જાય છે

યહોવા ચાહે તો આપણી કસોટીઓ દૂર કરી શકે છે. જોકે, યહોવા મોટા ભાગે આપણને હિંમત આપીને કસોટીઓમાંથી “બહાર નીકળવાનો માર્ગ” બતાવે છે, જેથી તેમને વફાદાર રહી શકીએ.

  • બાઇબલ, પવિત્ર શક્તિ તથા વિશ્વાસુ અને સમજુ ચાકર દ્વારા તે આપણને તેમનું શિક્ષણ પૂરું પાડે છે. આમ, તે આપણને શાંત મન રાખીને તેમની જેમ વિચારવા મદદ કરે છે, ઉત્તેજન અને દિલાસો આપે છે.—માથ ૨૪:૪૫; યોહ ૧૪:૧૬, ફૂટનોટ; રોમ ૧૫:૪

  • પવિત્ર શક્તિ દ્વારા તે આપણને માર્ગદર્શન આપે છે. એ આપણને બાઇબલના અહેવાલો અને સિદ્ધાંતો યાદ અપાવે છે, જેથી સારા નિર્ણયો લઈ શકીએ.—યોહ ૧૪:૨૬

  • દૂતો દ્વારા તે આપણને મદદ કરે છે.—હિબ્રૂ ૧:૧૪

  • ભાઈ-બહેનો દ્વારા પણ તે આપણને સહાય કરે છે.—કોલો ૪:૧૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો