વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ એપ્રિલ પાન ૧
  • વાતચીતની એક રીત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાતચીતની એક રીત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • ●○○ પહેલી મુલાકાત
  • ○●○ ફરી મુલાકાત ૧
  • ○○● ફરી મુલાકાત ૨
  • સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૨૩–એપ્રિલ ૧૯):
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ એપ્રિલ પાન ૧
સ્મરણપ્રસંગમાં નવી વ્યક્તિને એક યુગલ આવકાર આપે છે

સ્મરણપ્રસંગમાં નવી વ્યક્તિને આવકાર આપવામાં આવે છે

વાતચીતની એક રીત

●○○ પહેલી મુલાકાત

સવાલ: ઈસુ કોણ હતા?

શાસ્ત્રવચન: માથ ૧૬:૧૬

ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

○●○ ફરી મુલાકાત ૧

સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

શાસ્ત્રવચન: માથ ૨૦:૨૮

ફરી મુલાકાત માટે સવાલ: આપણને બચાવવા ઈસુએ જીવ આપી દીધો, એ માટે કદર બતાવવા શું કરી શકીએ?

○○● ફરી મુલાકાત ૨

સવાલ: આપણને બચાવવા ઈસુએ જીવ આપી દીધો, એ માટે કદર બતાવવા શું કરી શકીએ?

શાસ્ત્રવચન: યોહ ૧૭:૩

ફરી મુલાકાત માટે સવાલ: યહોવાના સાક્ષીઓની સભાઓમાં શું થાય છે?

સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૨૩–એપ્રિલ ૧૯):

અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. આ તમારા માટે છે. એપ્રિલ ૧૯, શુક્રવારે આખી દુનિયામાં લાખો લોકો ભેગા મળી ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરશે. આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે, એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા પણ તમને આમંત્રણ આપીએ છીએ. એનો વિષય છે: “તમે કાયમ માટે સુખી થઈ શકો છો!”

ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો