વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ માર્ચ પાન ૨
  • ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવો—એનો શું અર્થ થાય?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવો—એનો શું અર્થ થાય?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • યહોવાનો અમૃત પ્રેમ
    યહોવા માટે ગાઓ
  • ‘જેવા સાથે તેવા’ ન થાવ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • વિષય
    સજાગ બનો!—૨૦૨૨
  • દુનિયા કે એની વસ્તુઓ માટે પ્રેમ રાખશો નહિ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ માર્ચ પાન ૨

બાઇબલમાં રહેલો ખજાનો | રોમનો ૧૨-૧૪

ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવો—એનો શું અર્થ થાય?

૧૨:૧૦, ૧૭-૨૧

આપણી સાથે કોઈ ખરાબ રીતે વર્તે તો શું કરીશું? આપણે ઈસુના શિષ્યો હોવાથી બદલો નહિ વાળીએ, પણ પ્રેમથી વર્તીશું. “જો તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને કંઈક પીવા આપ; કેમ કે આમ કરીને તું તેના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કરીશ.” (રોમ ૧૨:૨૦) આપણી સાથે ખરાબ વર્તન કરનારને પ્રેમ બતાવવાથી શું થઈ શકે? તેને કદાચ પોતાની ભૂલનો પસ્તાવો પણ થાય.

એક બહેનને સાથે કામ કરનાર સ્ત્રી હેરાન કરે છે; બહેન એ જ સાંજે વડીલ સાથે વાત કરે છે; બીજા દિવસે સાથે કામ કરનાર જોડે બહેન પ્રેમથી વર્તે છે

તમે અજાણતા કોઈને દુઃખ પહોંચાડ્યું, તોપણ તે તમારી સાથે સારી રીતે વર્તે છે. એનાથી તમને કેવું લાગ્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો