વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ માર્ચ પાન ૨
  • માર્ચ ૪-૧૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૪-૧૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ માર્ચ પાન ૨

માર્ચ ૪-૧૦

રોમનો ૧૨-૧૪

  • ગીત ૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવો—એનો શું અર્થ થાય?”: (૧૦ મિ.)

    • રોમ ૧૨:૧૦—યહોવાના ભક્તો પર પ્રેમ રાખીએ (it-૧-E ૫૫)

    • રોમ ૧૨:૧૭-૧૯—આપણી સાથે કોઈ ખરાબ રીતે વર્તે ત્યારે બદલો ન વાળીએ (w૦૯ ૧૦/૧ ૨૦ ¶૩; w૦૭ ૭/૧ ૨૬ ¶૧૨-૧૩)

    • રોમ ૧૨:૨૦, ૨૧—સારાથી ભૂંડાઈ પર જીત મેળવીએ (w૧૨ ૧૧/૧ ૩૧ ¶૧૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • રોમ ૧૨:૧—આ કલમ શું કહેવા માગે છે? (lv ૭૨-૭૩ ¶૫-૬)

    • રોમ ૧૩:૧—કયા અર્થમાં ઈશ્વરે ‘ઉચ્ચ અધિકારીઓને તેઓના સ્થાને રહેવા દીધા છે?’ (w૦૮ ૬/૧ ૩૨ ¶૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) રોમ ૧૩:૧-૧૪ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: સવાલો પૂછો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ ત્રણની ચર્ચા કરો.

  • ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૧-E ૯/૧ ૨૧-૨૨​—વિષય: માની લો કે બાઇબલના સુમેળમાં ન હોય એવાં કામોમાં કરવેરો વપરાય છે. તોપણ યહોવાના ભક્તોએ કેમ કર ભરવો જોઈએ? (th અભ્યાસ ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૭

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૩ ¶૮-૧૮

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો