વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ માર્ચ પાન ૩
  • માર્ચ ૧૧-૧૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૧-૧૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ માર્ચ પાન ૩

માર્ચ ૧૧-૧૭

રોમનો ૧૫-૧૬

  • ગીત ૩૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ધીરજ અને દિલાસો મેળવવા યહોવા તરફ મીટ માંડીએ”: (૧૦ મિ.)

    • રોમ ૧૫:૪—દિલાસો મેળવવા બાઇબલ વાંચો (w૧૭.૦૭ ૧૪ ¶૧૧)

    • રોમ ૧૫:૫—“ધીરજ અને દિલાસો” મેળવવા યહોવાને પ્રાર્થના કરો (w૧૬.૦૪ ૧૪ ¶૫)

    • રોમ ૧૫:૧૩—યહોવા આપણને આશા આપે છે (w૧૪ ૬/૧૫ ૧૪ ¶૧૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • રોમ ૧૫:૨૭—બિનયહુદી ખ્રિસ્તીઓ કઈ રીતે યરૂશાલેમના ખ્રિસ્તીઓના “દેવાદાર” હતા? (w૮૯-E ૧૨/૧ ૨૪ ¶૩)

    • રોમ ૧૬:૨૫—‘ઘણા લાંબા સમયથી ગુપ્ત રાખવામાં આવેલું રહસ્ય’ શું છે? (it-૧-E ૮૫૮ ¶૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) રોમ ૧૫:૧-૧૬ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૩)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૧૦)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૧

  • યહોવા “ધીરજ અને દિલાસો” આપે છે: (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલોની ચર્ચા કરો:

    • દિલાસો મેળવવાની અનેક રીતો વિશે તમે શું શીખ્યા?

    • દિલાસો આપવાની અનેક રીતો વિશે તમે શું શીખ્યા?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૩ ¶૧૯-૨૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો