વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ જાન્યુઆરી પાન ૬
  • પાઊલ વહાણમાં રોમ જાય છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પાઊલ વહાણમાં રોમ જાય છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • પાઉલને રોમ મોકલવામાં આવ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • “તમારામાંથી કોઈ પોતાનું જીવન ગુમાવશે નહિ”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • તેમણે “પૂરેપૂરી સાક્ષી” આપી
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ જાન્યુઆરી પાન ૬

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૨૭-૨૮

પાઊલ વહાણમાં રોમ જાય છે

૨૭:૨૩, ૨૪; ૨૮:૧, ૨, ૧૬, ૧૭

પાઊલ એક કેદી હતા તોય ખુશખબર જણાવવાનું છોડ્યું નહિ. તેમણે વહાણમાં પણ ખલાસીઓ અને મુસાફરોને પ્રચાર કર્યો. માલ્ટા નજીક વહાણ તૂટી ગયું ત્યારે, પાઊલ અને બીજા બધા કિનારે આવી પહોંચ્યા અને પાઊલે ત્યાં ઘણાને બીમારીમાંથી સાજા કર્યા. એમાં કોઈ શંકા નથી કે પાઊલે તેઓને ખુશખબર પણ જણાવી હશે. રોમ પહોંચ્યા એના ત્રણ દિવસ પછી, તેમણે યહુદીઓના મુખ્ય માણસોને બોલાવ્યા અને તેઓને ખુશખબર જણાવી. પાઊલ બે વર્ષ સુધી એક ઘરમાં નજરકેદ હતા. ત્યાં જેઓ તેમને મળવા આવતા તેઓને તે ખુશખબર જણાવતા.

પોતાના સંજોગોને લઈને વધારે કરી શકતા ન હોય તોપણ ખુશખબર જણાવવા તમે શું કરી શકો?

સૈનિકના પહેરા નીચે પાઊલ સાંકળે બંધાયેલા હતા તોપણ તેમણે રોમમાં યહુદીઓના મુખ્ય માણસોને ખુશખબર જણાવી; કાઈસારીઆથી રોમ સુધી પાઊલની મુસાફરી
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો