જાન્યુઆરી ૨૮–ફેબ્રુઆરી ૩
પ્રેરિતોનાં કાર્યો ૨૭-૨૮
ગીત ૫૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“પાઊલ વહાણમાં રોમ જાય છે”: (૧૦ મિ.)
પ્રેકા ૨૭:૨૩, ૨૪—સ્વર્ગદૂતે પાઊલને જણાવ્યું કે તે અને તેમની સાથે વહાણમાં મુસાફરી કરનારા બધા તોફાનમાંથી બચી જશે (bt-E ૨૦૮ ¶૧૫)
પ્રેકા ૨૮:૧, ૨—પાઊલ જે વહાણમાં હતા એ માલ્ટા ટાપુ પાસે તૂટી ગયું (bt-E ૨૦૯ ¶૧૮; ૨૧૦ ¶૨૧)
પ્રેકા ૨૮:૧૬, ૧૭—પાઊલ સહીસલામત રોમ પહોંચ્યા (bt-E ૨૧૩ ¶૧૦)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
પ્રેકા ૨૭:૯—“પ્રાયશ્ચિત્તના દિવસનો ઉપવાસ” શું હતો? (“પ્રાયશ્ચિત્તના દિવસનો ઉપવાસ” પ્રેરિતોનાં કાર્યો ૨૭:૯ અભ્યાસ માહિતી, nwtsty)
પ્રેકા ૨૮:૧૧—વહાણ પર જે નિશાની હતી એ કેમ જાણવા જેવું છે? (“ઝિયૂસના દીકરાઓ” પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧૧ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રેકા ૨૭:૧-૧૨ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૨)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) lv ૧૫૯-૧૬૧ ¶૧૬-૧૭ (th અભ્યાસ ૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“પાઊલે ઈશ્વરનો આભાર માન્યો અને તેમને હિંમત મળી”: (૧૫ મિ.) ચર્ચા. “લોઢું લોઢાને તેજદાર બનાવે છે”—ઝલક વીડિયો બતાવો. બધાને આખો વીડિયો જોવા ઉત્તેજન આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૯
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૧ અને પ્રાર્થના