બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૨૧-૨૨ “તમારો ઉદ્ધાર નજીક આવી રહ્યો છે” ૨૧:૨૫-૨૮ ઈસુ જલદી જ દુષ્ટોનો વિનાશ કરશે અને વફાદાર લોકોને બચાવશે. એ સમયે આપણો બચાવ થાય માટે જરૂરી છે કે પોતાની શ્રદ્ધા દૃઢ બનાવવા આજથી જ પગલાં ભરીએ.