વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જુલાઈ પાન ૬
  • જુલાઈ ૩૦-ઑગસ્ટ ૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૩૦-ઑગસ્ટ ૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જુલાઈ પાન ૬

જુલાઈ ૩૦–ઑગસ્ટ ૫

લુક ૧૪-૧૬

  • ગીત ૨૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ખોવાયેલા દીકરાનું ઉદાહરણ”: (૧૦ મિ.)

    • લુક ૧૫:૧૧-૧૬—ઉડાઉ દીકરાએ મોજમજા અને જલસા પાછળ પોતાની બધી સંપત્તિ વેડફી નાખી (“એક માણસને બે દીકરા હતા,” “નાના દીકરાએ,” “ઉડાવી દીધી,” “મન ફાવે એમ જીવીને,” “ભૂંડો ચરાવવા,” “શિંગો” લુક ૧૫:૧૧-૧૬ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧૫:૧૭-૨૪—તેણે પસ્તાવો કર્યો અને તેના પ્રેમાળ પિતાએ તેને પાછો સ્વીકાર્યો (“તમારી વિરુદ્ધ,” “મજૂરોમાંના એક,” “પ્રેમથી ચુંબન કર્યું,” “તમારો દીકરો ગણાવાને,” “ઝભ્ભો . . . વીંટી . . . ચંપલ” લુક ૧૫:૧૭-૨૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧૫:૨૫-૩૨—મોટા દીકરાના વલણમાં સુધારો કરવામાં આવ્યો

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • લુક ૧૪:૨૬—અહીં “ધિક્કારે” શબ્દનો શો અર્થ થાય? (“ધિક્કારે” લુક ૧૪:૨૬ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧૬:૧૦-૧૩—“બેઇમાન દુનિયાની સંપત્તિ” વિશે ઈસુ પોતાના શિષ્યોને શું સમજાવવા માંગતા હતા? (w૧૭.૦૭ ૮-૯ ¶૭-૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૧૪:૧-૧૪

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૩૫-૩૬ ¶૧૪-૧૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૦

  • “હું ઉડાઉ દીકરો હતો”: (૧૫ મિ.) સજાગ બનો! ડિસેમ્બર, ૨૦૦૬, પાન ૧૩-૧૫ પરના લેખને આધારે ચર્ચા.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૭

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો