બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧૪-૧૬
ખોવાયેલા દીકરાનું ઉદાહરણ
ઉદાહરણમાંથી આપણે આ બોધપાઠ શીખી શકીએ છીએ.
પ્રેમાળ પિતા યહોવાની છાયા નીચે તેમના લોકો સલામત રહે છે; એ લોકો સાથે રહેવામાં જ સમજદારી છે
આપણે ઈશ્વરના માર્ગથી ભટકી જઈએ તો, નમ્રભાવે પાછા ફરીએ; પૂરો ભરોસો રાખીએ કે યહોવા આપણને માફ કરવા તૈયાર છે
પસ્તાવો કરીને મંડળમાં પાછા આવનારને આપણે પણ યહોવાની જેમ દિલથી માફ કરવા જોઈએ