વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જુલાઈ પાન ૫
  • “ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • યહોવાહે ‘આપણા માથાના બધા વાળ ગણેલા છે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • તમે દેવની નજરમાં મૂલ્યવાન છો!
    સજાગ બનો!—૧૯૯૯
  • સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • પૃથ્વી ‘નદીને પી ગઈ’
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જુલાઈ પાન ૫

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧૨-૧૩

“ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો”

૧૨:૬, ૭

બે ચકલીઓ

લુક ૧૨:૬, ૭માં ઈસુએ કહેલા શબ્દોનો શો અર્થ થાય? કલમ ૪માં, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તેઓએ વિરોધીઓથી કે તેઓના જીવ પાછળ પડ્યા છે એવા લોકોથી ડરવાની જરૂર નથી. ઈસુ પોતાના શિષ્યોને આવનાર વિરોધનો સામનો કરવા માટે તૈયાર કરી રહ્યા હતા. તેમણે ખાતરી આપી કે યહોવા દરેક સેવકને મૂલ્યવાન ગણે છે અને તેઓને કાયમી નુકસાનથી બચાવશે.

યહોવાની જેમ આપણે કઈ રીતે બતાવી શકીએ કે સતાવણીનો સામનો કરી રહેલાં ભાઈ-બહેનો માટે આપણને પરવા છે?

પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં છે એવાં ભાઈ-બહેનો વિશે તાજેતરની માહિતી આપણે ક્યાંથી મેળવી શકીએ?

હાલમાં, કેટલાં ભાઈ-બહેનો જેલમાં છે?

જેલમાં એક ભાઈ પ્રાર્થના કરે છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો