વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જુલાઈ પાન ૫
  • જુલાઈ ૨૩-૨૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૨૩-૨૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જુલાઈ પાન ૫

જુલાઈ ૨૩-૨૯

લુક ૧૨-૧૩

  • ગીત ૨૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો”: (૧૦ મિ.)

    • લુક ૧૨:૬—નાની ચકલીઓ પણ ઈશ્વરના ધ્યાન બહાર જતી નથી (“ચકલીઓ” લુક ૧૨:૬ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧૨:૭—યહોવા આપણા વિશે બધું જ જાણે છે, એ બતાવે છે કે તેમને આપણામાં બહુ જ રસ છે (“તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે” લુક ૧૨:૭ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧૨:૭—યહોવાની નજરમાં આપણે ઘણા કીમતી છીએ (cl-E ૨૪૧ ¶૪-૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • લુક ૧૩:૨૪—અહીં ઈસુએ આપેલા ઉત્તેજનનો શો અર્થ થાય? (“તમે સખત મહેનત કરો” લુક ૧૩:૨૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧૩:૩૩—ઈસુએ શા માટે આમ કહ્યું? (“એવું બની ન શકે” લુક ૧૩:૩૩ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૧૨:૨૨-૪૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૨૧૧ ¶૪-૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૨

  • અશક્ત, પણ ભૂલાય નહિ એવા ભક્ત (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલોની ચર્ચા કરો:

    • ત્રણ પ્રકાશકોએ કેવા પડકારોનો સામનો કર્યો હતો?

    • યહોવાએ કઈ રીતે બતાવ્યું કે તે તેઓને ભૂલી નથી ગયા?

    • પડકારો છતાં તેઓએ યહોવાની સેવા કરવાનું ચાલું રાખ્યું, એનાથી બીજાઓને કેવું ઉતેજન મળ્યું?

    • મંડળમાં વૃદ્ધ કે અશક્ત ભાઈ-બહેનોને તમે કેવી રીતે પ્રેમ બતાવી શકો?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૬

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો