વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ મે પાન ૭
  • માણસોનો ડર એક ફાંદો છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માણસોનો ડર એક ફાંદો છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • સતાવણી છતાં પ્રેરિતો પ્રચાર કરવા તૈયાર છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • “મેં તમારા માટે નમૂનો બેસાડ્યો”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • “તમે દુનિયાના નથી”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • ઈશ્વરને વફાદાર રહેવા જરૂરી ગુણ—હિંમત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ મે પાન ૭

બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૧૩-૧૪

માણસોનો ડર એક ફાંદો છે

પ્રેરિતો શા માટે ડરી ગયા?

૧૪:૨૯, ૩૧

  • તેઓને પોતાના પર વધુ પડતો ભરોસો હતો. અરે, પીતરને તો લાગતું હતું કે બીજા પ્રેરિતો કરતાં તે ઈસુને વધારે વફાદાર રહેશે

    પીતર ઈસુનો નકાર કરે છે

૧૪:૩૨, ૩૭-૪૧

  • તેઓ જાગતા ન રહ્યા અને તેઓએ પ્રાર્થના ન કરી

    ઈસુ પ્રાર્થના કરે છે ત્યારે પ્રેરિતો ઊંઘી જાય છે

ઈસુ સજીવન થયા પછી, પસ્તાવો કરનાર પ્રેરિતોને માણસોનો ડર ન રાખવા અને વિરોધ છતાં પ્રચારમાં લાગુ રહેવા ક્યાંથી મદદ મળી?

૧૩:૯-૧૩

  • ઈસુએ આપેલી ચેતવણી તેઓએ ધ્યાન પર લીધી; પરિણામે આવનાર વિરોધ અને સતાવણીનો સામનો કરવા તેઓ સજ્જ થયા

  • તેઓએ યહોવા પર ભરોસો મૂક્યો અને પ્રાર્થના કરી.—પ્રેકા ૪:૨૪, ૨૯

    પીતર અને યોહાન યહુદી ન્યાયસભા આગળ

કેવા સંજોગોમાં આપણી હિંમતની કસોટી થઈ શકે છે?

એક સાક્ષી બહેન હૉસ્પિટલમાં ડૉક્ટર સાથે વાત કરે છે; એક સાક્ષી યુવાન સ્કૂલમાં ધ્વજવંદન કરતો નથી; એક સાક્ષીને ઑફિસની પાર્ટીમાં જવાનું આમંત્રણ મળે છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો