વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જાન્યુઆરી પાન ૩
  • “એક રાજા ન્યાયથી રાજ કરશે”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “એક રાજા ન્યાયથી રાજ કરશે”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • “તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • ‘ઈશ્વરના ટોળાંનું પાલન કરો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • વડીલો, યહોવાહના લોકોની સંભાળ રાખો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • રાજા અને તેમના સરદારો
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જાન્યુઆરી પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૨૯-૩૩

“એક રાજા ન્યાયથી રાજ કરશે”

રાજા ઈસુ “સરદારો” એટલે કે વડીલોની જોગવાઈ કરે છે, જેઓ ટોળાની સંભાળ રાખે છે

૩૨:૧-૩

  • ‘તોફાનમાં ઓથાથી’ રક્ષણ મળે છે તેમ, વડીલો ટોળાને સતાવણી અને નિરાશાના તોફાન સામે રક્ષણ આપવા મહેનત કરે છે

  • “સૂકી ભૂમિમાં પાણીના નાળા”ની જેમ, વડીલો જે લોકો સત્ય માટે તરસે છે તેઓને શુદ્ધ અને ભેળસેળ વગરનું સત્ય પૂરું પાડીને તાજગી આપે છે

  • “કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા”ની જેમ વડીલો ભક્તિને લગતું માર્ગદર્શન અને તાજગી આપીને ટોળાને રાહત આપે છે

    બાઇબલ સમયમાં એક વ્યક્તિ તોફાનમાં રક્ષણ મેળવે છે, નદીમાંથી પાણી પીએ છે અને ખડકની છાયામાં આરામ લે છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો