વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જાન્યુઆરી પાન ૩
  • જાન્યુઆરી ૯-૧૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૯-૧૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જાન્યુઆરી પાન ૩

જાન્યુઆરી ૯-૧૫

યશાયા ૨૯-૩૩

  • ગીત ૪૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “એક રાજા ન્યાયથી રાજ કરશે”: (૧૦ મિ.)

    • યશા ૩૨:૧—ન્યાયથી રાજ કરનાર રાજા, ઈસુ ખ્રિસ્ત છે (w૧૪ ૨/૧૫ ૬ ¶૧૩)

    • યશા ૩૨:૨—રાજગાદીએ બેઠેલા ઈસુ ટોળાની સંભાળ રાખવા સરદારોની ગોઠવણ કરે છે (ip-1 ૩૩૨-૩૩૪ ¶૭-૮)

    • યશા ૩૨:૩, ૪—ન્યાયીપણું બતાવવા યહોવાના લોકોને જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે (ip-1 ૩૩૪-૩૩૫ ¶૧૦-૧૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૩૦:૨૧—યહોવા પોતાના ભક્તો સાથે કઈ રીતોએ વાત કરે છે? (w૧૪ ૮/૧૫ ૨૧ ¶૨)

    • યશા ૩૩:૨૨—યહોવા ક્યારે અને કઈ રીતે ઇઝરાયેલ રાષ્ટ્રના ન્યાયાધીશ, નિયમ આપનાર અને રાજા બન્યા? (w૧૪ ૧૦/૧૫ ૧૪ ¶૪)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૩૦:૨૨-૩૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-33 પાન ૧—અઠવાડિયાના અંતે થતી સભામાં આવવા વ્યક્તિને આમંત્રણ આપો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-33—મોબાઇલ કે ટેબ્લેટમાંથી કલમ બતાવો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૩૪-૩૫ ¶૧૨-૧૩—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૦

  • “વાયુથી સંતાવાની જગ્યા” (યશા ૩૨:૨): (૯ મિ.) વીડિયો બતાવો

  • સભામાં ધ્યાનથી સાંભળો: (૬ મિ.) સભામાં ધ્યાનથી સાંભળો વીડિયો બતાવો. પછી, અમુક બાળકોને સ્ટેજ પર બોલાવો અને પૂછો: સભામાં ધ્યાનથી સાંભળવામાં કઈ બાબતો તમને ખલેલ પહોંચાડે છે? યહોવાએ વહાણ બનાવવાનું માર્ગદર્શન આપ્યું ત્યારે, નુહે ધ્યાન ન આપ્યું હોત તો શું થાત? સભામાં બાળકોએ ધ્યાનથી સાંભળવું શા માટે જરૂરી છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૨ ¶૯-૧૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો