વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જાન્યુઆરી પાન ૪
  • જાન્યુઆરી ૧૬-૨૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૧૬-૨૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જાન્યુઆરી પાન ૪

જાન્યુઆરી ૧૬-૨૨

યશાયા ૩૪-૩૭

  • ગીત ૧૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શ્રદ્ધા રાખવાથી હિઝકિયાને ઇનામ મળ્યું”: (૧૦ મિ.)

    • યશા ૩૬:૧, ૪-૧૦, ૧૫, ૧૮-૨૦—આશ્શૂરીઓએ યહોવાને મહેણાં માર્યા અને તેમના લોકોને ધમકી આપી (ip-1 ૩૮૫-૩૮૮ ¶૭-૧૪)

    • યશા ૩૭:૧, ૨, ૧૪-૨૦—હિઝકિયાએ યહોવા પર ભરોસો રાખ્યો (ip-1 ૩૮૮-૩૯૧ ¶૧૫-૧૭)

    • યશા ૩૭:૩૩-૩૮—યહોવાએ પોતાના લોકોને બચાવવા પગલાં ભર્યાં (ip-1 ૩૯૧-૩૯૪ ¶૧૮-૨૨)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૩૫:૮—“પવિત્રતાનો માર્ગ” શું હતો અને એના પર ચાલવા કોણ લાયક બન્યા? (w૦૮-E ૫/૧૫ ૨૬ ¶૪; ૨૭ ¶૧)

    • યશા ૩૬:૨, ૩, ૨૨—શિસ્ત સ્વીકારવામાં શેબ્નાએ કઈ રીતે સુંદર દાખલો બેસાડ્યો? (w૦૭ ૨/૧ ૮ ¶૬)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૩૬:૧-૧૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) માથ ૨૪:૩, ૭, ૧૪—સત્ય શીખવો—ફરી મુલાકાત માટે પાયો નાંખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ૨તિ ૩:૧-૫—સત્ય શીખવો—JW.ORG કોન્ટેક્ટ કાર્ડ આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૩૨ ¶૧૧-૧૨—વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૦

  • “હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું”: (૧૫ મિ.) સવાલ-જવાબ. આ વીડિયો બતાવીને શરૂઆત કરો: ‘હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું’—ઝલક.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૨ ¶૧૫-૨૨, પા. ૧૬૦ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો