વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ એપ્રિલ પાન ૧
  • રજૂઆતની એક રીત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રજૂઆતની એક રીત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? (T-37)
  • જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? (T-37 પાન ૨)
  • ભગવાનનું સાંભળો
  • રજૂઆત મારા શબ્દોમાં
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ એપ્રિલ પાન ૧
વર્ષ ૨૦૧૪માં ન્યૂ જર્સી, યુ.એસ.એ.માં યહોવાના સાક્ષીઓના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આવેલા લોકો

વર્ષ ૨૦૧૪માં ન્યૂ જર્સી, યુ.એસ.એ.માં યહોવાના સાક્ષીઓના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આવેલાં ભાઈ-બહેનો

રજૂઆતની એક રીત

જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? (T-37)

(T-37) પત્રિકા | જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?

સવાલ: શું તમે કદી વિચાર્યું છે કે, જીવનનો હેતુ શું છે, ઈશ્વર કેમ દુઃખ-તકલીફોને ચાલવા દે છે અને મરણ પછી વ્યક્તિનું શું થાય છે? એ સવાલોના સંતોષકારક જવાબો તમને ક્યાંથી મળી શકે? [ઘરમાલિકને રસ હોય તો, આગળ જણાવો.]

આમ કહો: આ પત્રિકા તમને jw.org વેબ સાઇટ પરથી ઉપયોગી માહિતી મેળવવા મદદ કરી શકે.

શાસ્ત્રવચન: ગી ૧૧૯:૧૪૪, ૧૬૦

જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? (T-37 પાન ૨)

સવાલ: અમે લોકોને બતાવીએ છીએ કે, કુટુંબો, તરુણો અને બાળકો માટે ઉપયોગી અને ભરોસાપાત્ર માહિતી મેળવવી કેટલી સહેલી છે. [ઘરમાલિકને વધારે જાણવામાં રસ હોય તો, પત્રિકા આપો.]

આમ કહો: [પત્રિકાનું પાન ૨ બતાવો.] jw.org વેબ સાઇટ પર લેખ અને વીડિયોના રૂપમાં ઘણી સરસ માહિતી મળી રહે છે.

શાસ્ત્રવચન: ગી ૧૧૯:૧૦૫

ભગવાનનું સાંભળો

ભગવાનનું સાંભળો

સવાલ: આજે લોકો પોતાની તંદુરસ્તી વિશે ઘણી ચિંતા કરતા હોય છે. શું તમે જાણો છો કે, ઈશ્વરે સર્વ પ્રકારની બીમારીઓને હંમેશ માટે કાઢી નાખવાનું વચન આપ્યું છે? [જો ઘરમાલિકને વધારે જાણવું હોય, તો નીચે આપેલી કલમ વાંચો.]

શાસ્ત્રવચન: પ્રક ૨૧:૩, ૪

આમ કહો: આપણા સરજનહારનાં વચનો વિશે વધારે શીખવા મદદ મળે એ માટે આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. [પાન ૨૨, ૨૩.]

રજૂઆત મારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો