વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ એપ્રિલ પાન ૨
  • એપ્રિલ ૪-૧૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૪-૧૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ એપ્રિલ પાન ૨

એપ્રિલ ૪-૧૦

અયૂબ ૧૬-૨૦

  • ગીત ૫૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “પ્રેમાળ શબ્દોથી બીજાઓને ઉત્તેજન આપો અને શ્રદ્ધામાં મજબૂત કરો”: (૧૦ મિ.)

    • અયૂ ૧૬:૪, ૫—સલાહના શબ્દો બીજાઓની શ્રદ્ધા મજબૂત કરનાર હોવા જોઈએ (w૦૦ ૬/૧૫ ૨૨ ¶૧૮; w૯૦-E ૩/૧૫ ૨૭ ¶૧-૨)

    • અયૂ ૧૯:૨—બિલ્દાદના કડવા શબ્દોને લીધે અયૂબ દુઃખી થઈને પોકારી ઊઠ્યા (w૦૬ ૪/૧ ૫ ¶૫; w૯૪-E ૧૦/૧ ૩૨)

    • અયૂ ૧૯:૨૫—સજીવન થવાની આશાને લીધે અયૂબ હદ બહારની કસોટીમાં પણ ટકી શક્યા (w૦૬ ૪/૧ ૫ ¶૪; it-૨-E ૭૩૫ ¶૨-૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • અયૂ ૧૬:૨૨—મોતને ‘જ્યાંથી હું પાછો આવી શકું નહિ એ માર્ગ’ એમ કહીને અયૂબ શું કહેવા માંગતા હતા? (w૯૦ ૭/૧ ૫ ¶૧, ૨, ૪)

    • અયૂ ૧૯:૨૬—મનુષ્યો ‘ઈશ્વરને જોઈ’ શકતા નથી, તો અયૂબે કઈ રીતે ઈશ્વરને જોયા હોય શકે? (w૯૪ ૧૧/૧ ૨૬ ¶૧૭)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: અયૂ ૧૯:૧-૨૩ (૪ મિ. કે એનાથી ઓછું)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકોને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવાનું ઉત્તેજન આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૨

  • “વાતચીત શરૂ કરવા પત્રિકાનો ઉપયોગ કરવો”: (૧૦ મિ.) ચર્ચા. બાઇબલ અભ્યાસ શરૂ થાય એ રીતે વાત કરવાનું દરેકને ઉત્તેજન આપો.

  • વાચકો તરફથી પ્રશ્નો: (૫ મિ.) ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૫ ચોકીબુરજ પાન ૩૦, ફકરા ૪-૬ની માહિતીને આધારે વડીલ ટૉક આપશે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૨૪ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો