ડિસેમ્બર ૨૧નું અઠવાડિયું
ગીત ૨૮ (221) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલનો સંદેશો: પાઠ ૯ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ કાળવૃત્તાંત ૨૦-૨૪ (૮ મિ.)
નં. ૧: ૨ કાળવૃત્તાંત ૨૦:૧૩-૨૦ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: એસ્તેર—વિષય: કઈ રીતે ખરી સુંદરતા દેખાઈ આવે છે—એસ્તે. ૨:૫-૧૭; ૩:૭-૧૩; ૮:૩-૧૪; ૧ પીત. ૩:૪ (૫ મિ.)
નં. ૩: લગ્ન માનયોગ્ય હોવા જ જોઈએ—td ૩૯ક (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવાનું છે.’—પ્રે.કૃ. ૧૪:૨૨.
ગીત ૧૮ (130)
૫ મિ: સવાલ-જવાબ. ટૉક.
૧૦ મિ: યહોવાની ઉદારતા માટે કદર બતાવીએ. નવેમ્બર ૧૫, ૨૦૧૫ ચોકીબુરજ પાન ૧૪-૧૫ની માહિતીને આધારે વડીલ ટૉક આપશે.
૧૫ મિ: સાપના જેવા હોશિયાર હોવાની સાથે કબૂતરના જેવા સાલસ. (માથ. ૧૦:૧૬) જાન્યુઆરી ૨૦૦૮ આપણી રાજ્ય સેવા પાન ૩-૬ની માહિતીને આધારે ચર્ચા.
ગીત ૬ (43) અને પ્રાર્થના