વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૫ પાન ૨
  • ડિસેમ્બર ૧૪નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૧૪નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૫ પાન ૨

ડિસેમ્બર ૧૪નું અઠવાડિયું

ગીત ૨ (15) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલનો સંદેશો: પાઠ ૮ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ કાળવૃત્તાંત ૧૫-૧૯ (૮ મિ.)

નં. ૧: ૨ કાળવૃત્તાંત ૧૬:૧-૯ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: “બીજાં ઘેટાંને” પૃથ્વી પર રહેવાનું વરદાન—td ૧૨ગ (૫ મિ.)

નં. ૩: એસાવ—વિષય: પવિત્ર બાબતોની કદર કરીએ છીએ એ આપણા નિર્ણયોથી દેખાઈ આવશે—ઉત. ૨૫:૨૫-૩૪; હિબ્રૂ ૧૨:૧૬ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: ‘આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવાનું છે.’—પ્રે.કૃ. ૧૪:૨૨.

ગીત ૧૭ (127)

૩૦ મિ: “શું તમારાં બાળકો તૈયાર છે?” સવાલ-જવાબ. સ્કૂલમાં ભણતા યહોવાના ભક્તો કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એ વિશે માબાપ અને યુવાનોને પૂછો. ત્રીજા ફકરાની ચર્ચા કર્યા પછી એક દૃશ્ય બતાવો, જેમાં પિતા એક શિક્ષક બને છે. બાળક શિક્ષકને સમજાવે છે કે, પોતે કેમ બાઇબલ સિદ્ધાંતો વિરુદ્ધ હોય એવા કોઈ લેસન કે પ્રવૃત્તિમાં ભાગ લેશે નહિ.

ગીત ૧૧ (85) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો