વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૫ પાન ૪
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૫ પાન ૪

જાહેરાતો

◼ નવેમ્બર અને ડિસેમ્બર માટે સાહિત્ય ઑફર: આમાંથી કોઈ જૂની પત્રિકા આપી શકો: મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા? (T-16), શાંતિપૂર્ણ નવી દુનિયામાં જીવન (T-15), કૌટુંબિક જીવનનો આનંદ માણો (T-21) અથવા આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે (T-27). જો જૂની પત્રિકા ન હોય, તો બાઇબલ અભ્યાસ શરૂ કરવા તમે આ પત્રિકા આપી શકો: શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે?, સુખી કુટુંબની ચાવી શું છે?, જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? અથવા શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? બાઇબલ અભ્યાસ ચાલુ રાખવા ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા અથવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનો ઉપયોગ કરો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી: ઈશ્વર પાસેથી ખુશખબર!, કુટુંબ સુખી બનાવો, ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! બાઇબલ અભ્યાસ શરૂ કરવા પ્રયત્નો કરો. પ્રકાશક ચાહે તો, વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે બીજી કોઈ પુસ્તિકા પણ આપી શકે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો