વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૫ પાન ૪
  • નવેમ્બર ૩૦નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૩૦નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૫ પાન ૪

નવેમ્બર ૩૦નું અઠવાડિયું

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલનો સંદેશો: પાઠ ૬ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ કાળવૃત્તાંત ૬-૯ (૮ મિ.)

નં. ૧: ૨ કાળવૃત્તાંત ૬:૨૨-૨૭ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈશ્વરના ભક્તો હંમેશ માટે જીવશે—td ૧૨ક (૫ મિ.)

નં. ૩: એપાફ્રાસ—વિષય: યહોવાના ભક્તો માટે પ્રાર્થના કરો અને તેઓની સેવા કરો—કોલો. ૧:૪-૮; ૪:૧૨, ૧૩; ફિલે. ૨૩ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: “મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે વૃદ્ધિ આપી.”—૧ કોરીં. ૩:૬.

ગીત ૧ (13)

૧૫ મિ: મંડળની જરૂરિયાતો.

૧૫ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ શીખવે છે પુસ્તક આપીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવો જણાવવાનું કહો.

ગીત ૨૬ (204) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો