વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૫ પાન ૩
  • ઑગસ્ટ ૩૧નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૩૧નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૮/૧૫ પાન ૩

ઑગસ્ટ ૩૧નું અઠવાડિયું

ગીત ૫ (45) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

યહોવાની ઇચ્છા: પાઠ ૫-૭ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૯-૧૧ (૮ મિ.)

દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: “હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”—યહો. ૨૪:૧૫.

ગીત ૨૫ (191)

૧૫ મિ: શું તમને “વખતસર ખાવાનું” મળી રહ્યું છે? ઑગસ્ટ ૧૫, ૨૦૧૪ ચોકીબુરજ પાન ૩-૫ની માહિતીને આધારે ટૉક. આજે આપણને શ્રદ્ધામાં અડગ રહેવા ઘણું જ્ઞાન મળે છે. એનો સારો ઉપયોગ કરવા દરેકને ઉત્તેજન આપો.

૧૫ મિ: ૨૦૧૬ના સેવા વર્ષ માટે તમે કયા ધ્યેયો બાંધ્યા છે? ઓર્ગેનાઈઝ્ડ (હિંદી) પુસ્તકના પાન ૧૧૮, ફકરા ૩ના આધારે ચર્ચા. એક દૃશ્ય બતાવો જેમાં, યુગલ નવા સેવા વર્ષ માટે યહોવાની ભક્તિને લગતા ધ્યેયોની ચર્ચા કરે છે.

ગીત ૨૬ (204) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો