વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૫ પાન ૨
  • ઑગસ્ટ ૧૭નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૭નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૮/૧૫ પાન ૨

ઑગસ્ટ ૧૭નું અઠવાડિયું

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

યહોવાની ઇચ્છા: પાઠ ૧-૨ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૧-૪ (૮ મિ.)

નં. ૧: ૨ રાજાઓ ૧:૧૧-૧૮ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: દીનાહ—વિષય: ખરાબ સંગત મુશ્કેલીમાં મૂકી શકે—ઉત. ૩૪:૧-૩૧ (૫ મિ.)

નં. ૩: ઈશ્વર પાસે જવા શું કરવું જોઈએ?—igw પાન ૨૮ ફકરો ૫–પાન ૨૯ ફકરો ૩ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: “હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”—યહો. ૨૪:૧૫.

ગીત ૮ (51)

૧૫ મિ: કુટુંબો, શું તમે મંડળોની સભાઓમાં નિયમિત જાઓ છો? હિબ્રૂ ૧૦:૨૪, ૨૫ના આધારે ટૉક. બાળકો વાળા કુટુંબનું ઇન્ટરવ્યૂ લો. સભાઓમાં નિયમિત જવા કુટુંબના શિર કેવી ગોઠવણ કરે છે? કુટુંબનું દરેક સભ્ય નિયમિત સભામાં જઈ શકે એ માટે તેઓ એકબીજાને કઈ રીતે મદદ કરે છે? તેઓ જવાબો આપવા માટે ક્યારે તૈયારી કરે છે? સભાઓમાં હાજર રહી શકે એ માટે તેઓ શું જતુ કરે છે? દરેક ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે, તેઓ નિયમિત સભાઓમાં આવે અને એમાં ભાગ લે.

૧૫ મિ: સમયના પાબંદી હોવું કેમ જરૂરી છે? ઑગસ્ટ ૧, ૨૦૧૦ ચોકીબુરજ પાન ૨૫-૨૮ની માહિતીને આધારે ચર્ચા. “સમયને વળગી રહેવાનાં અમુક સૂચનો” ગૌણ મથાળાની ચર્ચા કરતી વખતે ભાઈ-બહેનોને પૂછો કે, તેઓને સમય પર રહેવા શું મદદ કરે છે.

ગીત ૧૮ (130) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો