વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૫ પાન ૧
  • ઑગસ્ટ ૧૦નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૦નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૮/૧૫ પાન ૧

ઑગસ્ટ ૧૦નું અઠવાડિયું

ગીત ૪ (37) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૬, ફકરા ૧૩-૧૮, પાન ૧૮૮ અને ૧૯૧ બૉક્સ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ રાજાઓ ૨૧-૨૨ (૮ મિ.)

નં. ૧: ૧ રાજાઓ ૨૨:૧૩-૨૩ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: તમે ઈશ્વર પાસે કઈ રીતે જઈ શકો?—igw પાન ૨૮ ફકરા ૧-૪ (૫ મિ.)

નં. ૩: દલીલા—વિષય: પૈસાનો મોહ દગાબાજ બનાવી શકે—ન્યા. ૧૬:૧-૨૧ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: “હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”—યહો. ૨૪:૧૫.

ગીત ૨૮ (221)

૧૦ મિ: “હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.” મહિનાના ધ્યેયના આધારે ટૉક. પુનર્નિયમ ૬:૬, ૭; યહોશુઆ ૨૪:૧૫ અને નીતિવચનો ૨૨:૬ વાંચો અને એને લાગુ પાડો. ભાર મૂકો કે, કુટુંબને ભક્તિમાં દ્રઢ કરવા પતિઓ અને પિતાઓએ આગેવાની લેવી જોઈએ. કુટુંબને મદદ કરવા સંગઠને કઈ જુદી જુદી બાબતો પૂરી પાડી છે એની માહિતી આપો. આખા મહિનાની સેવા સભાના અમુક ભાગ જણાવો. એ મહિનાના ધ્યેય સાથે કઈ રીતે સંકળાયેલા છે એ પણ જણાવો.

૨૦ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—નવા પ્રકાશકોને તાલીમ આપીએ.” ચર્ચા. આ લેખમાં આપેલાં સિદ્ધાંતો, માબાપ પોતાના બાળકોને ભક્તિમાં પ્રગતિ કરવા કઈ રીતે મદદ કરી શકે એ વિશે ભાઈ-બહેનોને પૂછો. એક દૃશ્ય બતાવો, જેમાં એક પિતા પોતાના બાળક સાથે રજૂઆતની તૈયારી કરે છે.

ગીત ૬ (43) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો