મૅગેઝિન આપતા આમ કહી શકીએ
સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર
“મોટા ભાગના લોકો બીમાર પડે છે. તેથી, અમે અમારા પડોશીઓને મળીને ઉત્તેજન આપતો વિચાર જણાવી રહ્યા છીએ. જરા વિચારો કે, જો આપણે કદી બીમાર જ ન થાત, તો આપણું જીવન કેવું હોત? [જવાબ આપવા દો.] શું હું તમને ઈશ્વરે આપેલું વચન બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો, યશાયા ૩૩:૨૪ક વાંચો.] એ વચન પૂરું ન થાય ત્યાં સુધી આપણે તંદુરસ્ત રહેવા આ પાંચ પગલાં પ્રમાણે કરી શકીએ. આ મૅગેઝિન એ વિશે વધારે માહિતી આપે છે.”