આપણો અહેવાલ
નવેમ્બર ૨૦૧૪
અમને જણાવતા ખુશી થાય છે કે, નવેમ્બર મહિનામાં ૪૧,૪૨૮ પ્રકાશકોએ પ્રચારનો અહેવાલ આપ્યો, જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા છે. આ મહિનામાં બીજા ચાર પાસાઓમાં પણ વધારો જોવા મળ્યો છે. જેમ કે, ૫,૬૨૮ નિયમિત પાયોનિયરો; ૩૩,૫૬૫ પુસ્તકો; ૬,૫૬,૪૭૭ મૅગેઝિન અને ૫૩,૮૫૬ બાઇબલ અભ્યાસો. આપણા પ્રચારકામ પર યહોવાનો આશીર્વાદ છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે.