મે ૧૧નું અઠવાડિયું
ગીત ૧૯ (૧૪૩) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૨, ફકરા ૧૮-૨૬, પાન ૧૫૨ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ શમૂએલ ૪-૮ (૮ મિ.)
નં. ૧: ૨ શમૂએલ ૬:૧૪–૨૩ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: મરણ પછી વ્યક્તિનું શું થાય છે?—igw પાન ૧૮ ફકરા ૧-૩ (૫ મિ.)
નં. ૩: બેલ્શાસ્સાર—વિષય: નમ્રતા કેળવો અને આફતો ટાળો—દાની. ૫:૧-૩૦ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા સઘળા માણસોને મદદ કરો.—૧ તીમો. ૨:૩, ૪.
ગીત ૨૦ (૧૬૨)
૧૦ મિ: સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા સઘળા માણસોને મદદ કરો. મહિનાના ધ્યેયના આધારે ટૉક. (નવેમ્બર ૧૫, ૨૦૧૩ ચોકીબુરજ પાન ૧૧-૧૨, ફકરો ૮ જુઓ.) ૧ તીમોથી ૨:૩, ૪ અને ૧ કોરીંથી ૯:૧૯-૨૩ વાંચીને સમજાવો. આખા મહિનાની સેવા સભાના અમુક ભાગ જણાવો. એ મહિનાના ધ્યેય સાથે કઈ રીતે સંકળાયેલા છે એ પણ જણાવો.
૨૦ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બીજી ભાષા બોલતા લોકોને ઈશ્વરનો સંદેશો જણાવીએ.” ચર્ચા. ટૂંકા દૃશ્યથી બતાવો કે, પ્રકાશક ઘર-ઘરના પ્રચારમાં ગુડ ન્યૂઝ પુસ્તિકાનો ઉપયોગ કરીને ઘરમાલિકને ઈશ્વરના રાજ્ય વિશે જણાવે છે.
ગીત ૨૭ (૨૧૨) અને પ્રાર્થના