વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૪ પાન ૩
  • ઑગસ્ટ ૨૫નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨૫નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૮/૧૪ પાન ૩

ઑગસ્ટ ૨૫નું અઠવાડિયું

ગીત ૨૭ (212) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૯, ફકરા ૧૭-૨૩ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ગણના ૧૪-૧૬ (૧૦ મિ.)

દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)

સેવા સભા:

ગીત ૧૯ (143)

૫ મિ: ભાઈ-બહેનોનાં અનુભવો. ઈશ્વરના રાજ્ય વિશે હિંમતથી જણાવતી વખતે થયેલા એક કે બે અનુભવો દૃશ્યથી બતાવો. હિબ્રૂ ૬:૧૧, ૧૨ની ટૂંકી ચર્ચા કરો. એ પણ જણાવો કે, ઈશ્વરના રાજ્ય વિશે ઉત્સાહથી જણાવવું કેમ ખૂબ મહત્ત્વનું છે.

૧૦ મિ: ઈશ્વરનું રાજ્ય શું છે—ભાગ ૧. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૮૦ ફકરા ૧થી ૪ની માહિતીને આધારે વડીલ ટૉક આપશે.

૧૫ મિ: ઈશ્વરનું રાજ્ય શું છે—ભાગ ૨. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૮૦ ફકરા ૫થી પાન ૨૮૧ ફકરા ૧ની માહિતીને આધારે ચર્ચા. ઈશ્વરનું રાજ્ય એક સરકાર છે એની સાબિતી આપતું એક દૃશ્ય બતાવો.

ગીત ૨૬ (204) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો