એપ્રિલ ૨૮નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૪, ફકરા ૧૦-૧૬ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નિર્ગમન ૧૯-૨૨ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
સેવા સભા:
ગીત ૭ (46)
૧૫ મિ: “નવી પત્રિકાની અદ્ભુત ડિઝાઇન!” સવાલ-જવાબ. બે દૃશ્યો બતાવો. પહેલા દૃશ્યમાં બતાવો કે નવી પત્રિકામાંની કોઈ એક ઘરઘરના પ્રચારમાં કઈ રીતે આપવી. બીજા દૃશ્યમાં બતાવો કે કોઈએ રસ બતાવ્યો હોય તો ફરી મુલાકાતમાં પત્રિકા વાપરીને કઈ રીતે વાતચીત ચાલુ રાખી શકીએ.
૧૫ મિ: “રસ ધરાવતી વ્યક્તિની ફરી મુલાકાત કરીએ.” આપણી રાજ્ય સેવા નવેમ્બર ૨૦૧૧, પાન ૩ ઉપરના લેખને આધારે ટૉક.
ગીત ૨૩ (187) અને પ્રાર્થના