વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧/૧૪ પાન ૨
  • જાન્યુઆરી ૨૦નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૨૦નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૧/૧૪ પાન ૨

જાન્યુઆરી ૨૦નું અઠવાડિયું

ગીત ૨ (15) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૯, ફકરા ૧-૯ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ઉત્પત્તિ ૧૧-​૧૬ (૧૦ મિ.)

નં. ૧: ઉત્પત્તિ ૧૪:⁠૧૭–​૧૫:૧૧ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: દુષ્ટતાનો અંત લાવવા ઈશ્વરની લડાઈ—td ૩ક (૫ મિ.)

નં. ૩: જોડિયા ભાઈઓ જેઓ એકબીજાથી જુદાં હતાં—my વાર્તા ૧૭ (૫ મિ.)

સેવા સભા:

ગીત ૧૭ (127)

૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ચર્ચા. માથ્થી ૭:​૬-૧૧ વંચાવો. આ અહેવાલ પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.

૧૦ મિ: મંડળમાં સખત મહેનત કરે છે તેઓની કદર કરીએ. (૧ થેસ્સા. ૫:​૧૨, ૧૩) આ સવાલોને આધારે ચર્ચા: (૧) વડીલો કઈ રીતોએ મંડળમાં સખત મહેનત કરે છે? (૨) શું કરવાથી આપણે વડીલોની વધારે કદર બતાવી શકીએ? (૩) જેઓ આગેવાની લે છે તેઓને કેમ ઉત્તેજનની જરૂર છે? (૪) વડીલો અને તેઓનાં કુટુંબને આપણે કઈ રીતે ઉત્તેજન આપી શકીએ? (૫) આગેવાની લે છે તેઓને આધીન રહેવાથી મંડળ અને વડીલોને કઈ રીતે ફાયદો થાય છે?

૧૦ મિ: “સાથી પ્રચારકને ઉત્તેજન આપીએ.” સવાલ-જવાબ. સેવાકાર્યમાં એકબીજા સાથે કામ કરવાથી કઈ મદદરૂપ બાબતો શીખ્યા એ જણાવવાનું ભાઈબહેનોને કહો.

ગીત ૬ (43) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો