વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૩ પાન ૮
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૩ પાન ૮

જાહેરાતો

◼ ડિસેમ્બર માટે સાહિત્ય ઑફર: રાજ્ય સંદેશ નં. ૩૮. જો તમે તમારો પ્રચાર વિસ્તાર પૂરો કરો અથવા રાજ્ય સંદેશ પત્રિકા પૂરી થઈ જાય, તો આમાંની એક પુસ્તિકા આપો: ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! અને બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી: ઈશ્વર પાસેથી ખુશખબર! અથવા આમાંથી કોઈ ૩૨ પાનાની પુસ્તિકા: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, ઈશ્વર પાસેથી ખુશખબર!, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, બાઇબલનો સંદેશો શું છે?, પારાદેશ લાવતી સરકાર, ફિરદોસમાં લઈ જતો ખુદાનો માર્ગ, દેવ આપણી પાસે શું માંગે છે?, જીવનનો હેતુ શું છે?—તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? અને સાચા ઈશ્વરને ઓળખો. ફરી મુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. માર્ચ અને એપ્રિલ: ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનો. ફરી મુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો.

◼ ૨૦૧૫ માટે સ્મરણપ્રસંગ શુક્રવાર, એપ્રિલ ૩, ૨૦૧૫ના રોજ રાખવામાં આવ્યો છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો