વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૩ પાન ૮
  • જાન્યુઆરી ૬, ૨૦૧૪નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૬, ૨૦૧૪નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૩ પાન ૮

જાન્યુઆરી ૬, ૨૦૧૪નું અઠવાડિયું

ગીત ૨૫ (191) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૮, ફકરા ૧૧-૨૧ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ઉત્પત્તિ ૧-૫ (૧૦ મિ.)

નં. ૧: ઉત્પત્તિ ૪:૧-૧૬ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: શું મનુષ્યમાં અમર આત્મા છે?—td ૧ક (૫ મિ.)

નં. ૩: હારુન—ખ્રિસ્તીઓ માટે કઈ રીતે સારું ઉદાહરણ—નિર્ગ. ૪:૧૪-૧૬, ૨૭-૩૦; ૭:૯-૧૨, ૧૯, ૨૦; ૧૭:૯, ૧૨; ૩૨:૨૬-૩૦ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૯ (53) 

૧૦ મિ: જાન્યુઆરી મહિનામાં મૅગેઝિન કેવી રીતે આપવાં, એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. જાન્યુઆરીથી માર્ચનું ચોકીબુરજ તમારા વિસ્તારના લોકોને કેમ ગમશે, એ ૩૦થી ૬૦ સેકન્ડમાં જણાવો. ભાઈ-બહેનોને પૂછો કે મુખ્ય વિષય રજૂ કરવા માટે લોકોનો રસ જગાડે એવા કયા પ્રશ્નો પૂછશો. પછી, બાઇબલની કઈ કલમ વાપરવી, એનાં સૂચનો માંગો. દૃશ્યથી બતાવો કે બંને મૅગેઝિન કઈ રીતે આપી શકાય.

૧૦ મિ: સ્થાનિક જાહેરાતો.

૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. ૧ કોરીંથી ૯:૧૯-૨૩ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે, એની ચર્ચા કરો.

ગીત ૧ (13) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો