વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૩ પાન ૮
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૩ પાન ૮

મૅગેઝિન આપતા આમ કહી શકીએ

જાન્યુઆરી મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ

“આજે અમે બધાને ટૂંકમાં મળીએ છીએ. ઘણાએ અમારી સાથે વાત કરતા જણાવ્યું છે કે કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે જે દુઃખ થાય છે, એ સહેવું બહુ કઠિન છે. શું તમને પણ એવું લાગે છે? [જવાબ આપવા દો.] આ વિશે ઉત્તેજન આપતા અમુક વિચારો જણાવી શકું?” જો ઘરમાલિક સહમત થાય તો જાન્યુઆરી-માર્ચ, ચોકીબુરજનું છેલ્લું પાન બતાવો. તેમ જ, પહેલા સવાલ નીચેની માહિતી અને જણાવેલી કલમોમાંથી એક કલમ તો જરૂર વાંચો. મૅગેઝિનો આપો અને બીજા સવાલની ચર્ચા કરવા પાછા મળવાની ગોઠવણ કરો.

ચોકીબુરજ જાન્યુઆરી-માર્ચ

“આજકાલ જીવન એટલું વ્યસ્ત હોય છે કે ઈશ્વર વિશે વિચારવાનો સમય કાઢવો મુશ્કેલ બની શકે છે. શું તમને લાગે છે કે આપણા જીવનમાં ઈશ્વર મહત્ત્વના છે? [જવાબ આપવા દો.] શું તમને સદીઓ પહેલાં કહેવામાં આવેલા શબ્દો બતાવી શકું, જે જણાવે છે કે સુખી થવા ઈશ્વર સાથેનો સંબંધ મહત્ત્વનો છે? [ઘરમાલિકને રસ હોય તો, લુક ૧૧:૨૮ વાંચો.] આ મૅગેઝિન ત્રણ કારણો આપી બતાવે છે કે આપણને કેમ ઈશ્વરની જરૂર છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો