વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૩ પાન ૪
  • પત્રિકા આપતા આમ કહી શકીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પત્રિકા આપતા આમ કહી શકીએ
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૩ પાન ૪

પત્રિકા આપતા આમ કહી શકીએ

રાજ્ય સંદેશ નં. ૩૮

“મહત્ત્વનો સંદેશો આપવા દુનિયા ફરતે ચાલી રહેલી ઝુંબેશમાં હું ભાગ લઈ રહ્યો છું. આ પત્રિકા તમારા માટે છે.”

નોંધ: તમારી રજૂઆત ટૂંકી રાખો જેથી પ્રચાર વિસ્તાર આવરી શકાય. પણ, અમુક વાર કદાચ ઘરમાલિક રસ બતાવે અને વધારે વાત કરવા ચાહે. જો એમ થાય તો સમય પ્રમાણે પહેલા પાને આપેલો સવાલ પૂછો, અંદર આપેલો બાઇબલનો જવાબ વાંચી આપો. તેમ જ, પત્રિકાના મુદ્દાઓની ચર્ચા કરો. છેવટે, પત્રિકાના છેલ્લા પાને આપેલો સવાલ “વિચારવા જેવું” બતાવો અને એના પર ચર્ચા કરવા ફરી મળવાનો સમય નક્કી કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો