વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૩ પાન ૧
  • ડિસેમ્બર ૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૯નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૩ પાન ૧

ડિસેમ્બર ૯નું અઠવાડિયું

ગીત ૨૬ (204) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૭, ફકરા ૧-૧૦ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ યોહાન ૧–યહુદા (૧૦ મિ.)

નં. ૧: ૧ યોહાન ૫:૧-૨૧ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: આપણી નજરે ઈસુ કેવા છે?—લુક ૧:૩૨, ૩૩; યોહા. ૧૭:૩ (૫ મિ.)

નં. ૩: દેવ ઈબ્રાહીમના વિશ્વાસની કસોટી કરે છે—my વાર્તા ૧૪ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૩ (113)

૧૫ મિ: ૨૦૧૪ માટેની દેવશાહી સેવા શાળા. શાળા નિરીક્ષક દ્વારા ટૉક. ૨૦૧૪ માટેની દેવશાહી સેવા શાળાનાં સૂચનો વાપરીને, મંડળમાં જેના પર ભાર મૂકવાની જરૂર હોય એવા મુદ્દાની ચર્ચા કરો. દરેકને ઉત્તેજન આપો કે તેઓ દિલ લગાડીને પોતાની સોંપણી પૂરી કરે, બાઇબલના મુખ્ય મુદ્દામાં છૂટથી ભાગ લે. તેમ જ, દર અઠવાડિયે મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકમાંથી મળતાં સૂચનો જીવનમાં ઉતારે.

૧૫ મિ: “વ્યક્તિને અસર કરે એવી રજૂઆતો તૈયાર કરવી.” સવાલ-જવાબ. બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી બે રજૂઆતો દૃશ્યથી બતાવો, એક રીત અસરકારક ન હોય એવી અને પછી બીજી અસરકારક.

ગીત ૨૫ (191) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો