મૅગેઝિન આપતા આમ કહી શકીએ
સજાગ બનો!જાન્યુઆરી-માર્ચ
“આ વિષય પર તમારા વિચારો જાણવા ચાહું છું: પૈસાદાર ન હોઈએ તોય શું સંતોષી રહેવું શક્ય છે? [જવાબ આપવા દો.] એના વિશે ઈશ્વર શું કહે છે એ તમને બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો ૧ તીમોથી ૬:૮ વાંચો.] ભૌતિક બાબતોમાં સમતોલ રહેવા વિશે અને પૈસાથી ખરીદી ન શકાય એવી ત્રણ બાબતો આ મૅગેઝિન જણાવે છે.”