આપણો અહેવાલ
ઑગસ્ટ ૨૦૧૨
૨૦૧૨નું સેવા વર્ષ પૂરું થયું એમાં પ્રકાશકોમાં પાંચ ટકાનો વધારો થયો. એ સેવા વર્ષ દરમિયાન ૨૧ નવા મંડળો સ્થાપવામાં આવ્યા. ૧૯૪ ખાસ પાયોનિયરો અને ૩,૬૫૧ નિયમિત પાયોનિયરો હતા, જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા છે. દર મહિને સરેરાશ ૪૦,૦૮૫ બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવ્યા હતા.