વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૨/૧૩ પાન ૧
  • ફેબ્રુઆરી ૧૧નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૧૧નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૨/૧૩ પાન ૧

ફેબ્રુઆરી ૧૧નું અઠવાડિયું

ગીત ૨૫ (191) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૧, ફકરા ૧-૯ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: માથ્થી ૨૬-૨૮ (૧૦ મિ.)

નં. ૧: માથ્થી ૨૭:૨૪-૪૪ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈશ્વરની ધીરજથી કઈ રીતે આપણને તારણ મળે છે?—૨ પીત. ૩:૯, ૧૫ (૫ મિ.)

નં. ૩: ઇબ્રાહિમ અને તેમના કુટુંબને આશીર્વાદ મળે છે—bm પાન ૮ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૩ (113)

૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ચર્ચા. માથ્થી ૬:૧૯-૨૧ અને લુક ૧૬:૧૩ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.

૨૦ મિ: “શું તમે સહાયક પાયોનિયરીંગ કરશો?” સેવા નિરીક્ષક સવાલ-જવાબથી ચર્ચા કરશે. બીજા ફકરાની ચર્ચા કર્યા પછી, માર્ચમાં સહાયક પાયોનિયરીંગ કરવાના છે એવા બે પ્રકાશકોનું ટૂંકમાં ઇન્ટરવ્યૂ લો. એક પ્રકાશક પૂરા સમયની નોકરી કરે છે અને બીજાની તંદુરસ્તી સારી નથી. તેઓને પૂછો કે પાયોનિયરીંગ કરવા માટે કેવા ફેરફાર કરવાના છે? ફકરા ૩ની ચર્ચા કર્યા પછી દૃશ્યથી આ બતાવો: પતિ-પત્ની કે બાળકો હોય એવું કુટુંબ સાંજની ભક્તિ વખતે પ્રચારમાં વધારે ભાગ લેવાની ખાસ ગોઠવણ કરે છે.

ગીત ૧૨ (93) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો